JUNAGADHMALIYA HATINA

કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થતા માળીયાહાટીના માં કોંગ્રેસ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નો વિજય થતા આજે માળીયા હાટીનામાં કોંગ્રેસના આગેવાનો દ્વારા કર્ણાટકના વિજયને ફટાકડા ફોડી આતશ બાજી થી વિજય ઉત્સવ ને મનાવ્યો છે

મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ ભલગરીયા માલદેભાઈ પીઠીયા પૂર્વ સરપંચ હરસુરભાઈ સિસોદિયા આલિગભાઈ સિસોદિયા મહેશભાઈ ધકેલ કરમણ કોડીયાતર અલાઉદ્દીન ભીમાણી સહિત ના કોંગ્રેસ ના કાયકરો એ ફટાકડા ફોડી આતશ બાજી થી વિજય ઉત્સવ મનાવ્યો છે

રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળીયા હાટીના
મો..9510435234

[wptube id="1252022"]
Back to top button