KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ મા નગરપાલિકાના માજી પ્રમુખ દ્વારા ૫૦૦ મહિલાઓને “ધ કેરાલા સ્ટોરી”ફિલ્મ બતાવાઈ.

તારીખ ૭ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
સાંસ્કૃતિક અને સામાજીક સુરક્ષા માટે અને દીકરીઓ ની સુરક્ષા ના હેતુથી ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નો શો કાલોલ નગરપાલિકા ના માજી પ્રમુખ શૈફાલીબેન અંકુરકુમાર ઉપાઘ્યાય દ્વારા ૫૦૦ મહિલાઓને સ્વખર્ચે કાલોલ શહેર સ્થિત વિજય ટોકીઝ ખાતે શનિવારે યોજાયો હતો.

[wptube id="1252022"]









