
4 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ધમ ધોકાર તાપ મા પશુ પક્ષી તો શું મનુષ્ય પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે ત્યારે પાલનપુર શહેરમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ગૌમાતા માટે પીવાના પાણીના ટાંકા મુકવામાં આવ્યા છે.છેલ્લાએકમહિનામાં.૪૫.નંગ.પાણીના ટાંકી જીવદયા પ્રેમી ઠાકોર.દાસ ખત્રી હસ્તે વિતરણ કરવામાં આવ્યું જીવદયા ફાઉન્ડેશન. દ્વારા ગૌતમભાઈ કેલા. ઠાકોર દાસ ખત્રી કનકભાઈ પંડ્યા. દીપકભાઈ માલી. શંકરભાઈ ગોરાણી.દાતાના.સહયોગથી .કુલ.૪૫.નંગ.પાણીના.ટાંકા.વિતરણ કરવામાં આવ્યું ગૌમાતા. સ્વાનનો માટેના પાણી ના ટાંકા પાલનપુર શહેરી વિસ્તાર માં આપવા નું નક્કી કર્યુંઆ સાથે જીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી,, ગૌતમભાઈ કેલા, કાર્તિકખત્રી.,પરાગભાઇસ્વામી,,રાહુલભાઈજૈન,, દિનેશભાઈ શર્મા, .હરિભાઈ વિષ્ણુ મહારાજ, ભરતભાઈ બાયડ વગેરે સહયોગી બન્યા હતા. જીવ દયા ફાઉન્ડેશન જીવદયા પ્રેમી શ્રી ઠાકોર દાસ ખત્રી. વગેરે સારા ભાવે મહેનત કરી પાલનપુરમાં ૪૫ નંગ. પાણીના ટાંકા મૂકવામાં આવ્યા આ સેવા આગળ પણ વીસ પચ્ચીસ દિવસ સુધી સેવા ચાલશે.




