BANASKANTHAPALANPUR

જૂના ડીસા ખાતે ડી.જે. એન. મહેતા હાઇસ્કૂલ માં જળકુંડાનું વિતરણ કરવામાં આવ્યું 

29 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજરોજ ડીસા યુવક સંઘ સંચાલિત ડી.જે.એન. મહેતા હાઇસ્કુલ ટ્રસ્ટ પરિવાર ની પ્રેરણા અને અનુદાનથી વિદ્યાર્થીઓમાં જીવ દયા નો ગુણ વિકસિત થાય તેવા ઉમદા હેતુથી તેમજ ઉનાળાની ગરમીમાં પશુ પક્ષીઓને ગરમીમાં રાહત આપનાર જળના વ્યવસ્થાપન ના હેતુથી આજરોજ શાળાના આચાર્યશ્રી પી વી મહેતા ના માર્ગદર્શન થી શાળાના શિક્ષક શ્રી જીગરભાઈ ત્રિવેદી દ્વારા શાળાના દરેક વિદ્યાર્થીને તેમજ સ્ટાફ પરિવારને જળકુંડાનું કરવામાં આવ્યું. તેમજ તેમાં સમયસર જળ ભરાવાની વ્યવસ્થા પણ થાય તેવી સૂચના શાળાના આચાર્યશ્રી દ્વારા આપવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button