MORBIMORBI CITY / TALUKO

મોરબી સિરામિક ઉદ્યોગને મુખ્યમંત્રીએ આપી ભેટ, ગેસના ભાવમાં કર્યો 5 રૂપિયાનો ઘટાડો

મોરબી સિરામિક ઉદ્યોગને મુખ્યમંત્રીએ આપી ભેટ, ગેસના ભાવમાં કર્યો 5 રૂપિયાનો ઘટાડો

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવોમાં ઘટાડો કરી ઉધોગને રાહત આપવામાં આવી છે જેમાં પાંચ રૂપિયા ભાવ ઘટતા અગાઉ ૪૫.૯૧ રૂપિયાના ભવે મળતો ગેસ હવે ૪૦.૮૬ રૂપિયાના ભાવથી મળશે જેમાં ૬ ટકા વેટ ગણીને નવો ભાવ ૪૩.૫૦ રૂપિયા થયો છે એક મહિનાના mgo કરનાર સિરામિક એકમને આ ભાવથી ગેસ મળશે તો ત્રણ માસનો mgo કરનાર એકમોને પણ ભાવઘટાડાનો લાભ મળશે તે ઉપરાંત નોન એમજીઓ એકમો માટે અગાઉ ૫૮.૭૯ રૂપિયા ભાવ હતો જે ઘટીને ૫૩.૭૯ થયો છે મોરબી  મુખ્યમંત્રી પધાર્યા હતા ત્યારે ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને પ્રશ્નો સાંભળ્યા હતા ત્યારે સિરામિક ઉદ્યોગના મહત્વનો પ્રશ્ન એવા ગેસના ભાવમાં ઘટાડો કરી મોટી ભેટ આપી છે

[wptube id="1252022"]
Back to top button