BANASKANTHAPALANPUR
બનાસકાંઠા કલેકટરશ્રી વરુન બરનવાલની શુભેચ્છા મુલાકાત વાત્સલ્યમ દૈનિક રિપોર્ટર તથા જાહેર અધિકાર ના તંત્રી શ્રી દ્વારા લેવામાં આવી

24 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ પાલનપુર ખાતે બનાસકાંઠા ના નવનિયુક્ત કલેક્ટર શ્રી વરૂણ બરનવાલ ને શાલ ઓઢાડીને શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.જેમાં બનાસકાંઠા પત્રકાર સંઘના પ્રમુખશ્રી રતિભાઈ લોહ (જાહેર અધિકાર તંત્રીશ્રી) અને વાત્સલ્ય દૈનિકના પાલનપુર બનાસકાંઠા ના રીપોટૅર સુભાષભાઇ વ્યાસે કલેક્ટરશ્રી ને શાલ ઓઢાડી શુભેચ્છા મુલાકાત લીધી હતી.બંને પત્રકારનો સાહેબશ્રી એ આભાર વ્યક્ત કર્યો હતો.અને સાહેબ શ્રી આપ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તરીકે વિકાસ માટે સતતપણે કાર્યરત રહીને મોખરાનું સ્થાન હાંસલ કરો એવી અભિલાષા વ્યક્ત કરી હતી તેમજ સર આપની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભકામનાઓ સુભાષભાઈ વ્યાસ તથા રતિભાઈ લોહે આભાર વ્યક્ત કરતાં જણાવ્યુંં હતું .
[wptube id="1252022"]



