SINOR

સાધલીના રૂહાન અજરુંદીન નકુમે ૬ વર્ષની ઉંમરે પહેલો રોઝો રાખી ખુદાની ઇબાદત કરી

નન્હે રોઝદારઃ
હાલ મુસ્લિમ સમાજનો મહત્વનો અને પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને પૂરો થવાનો આરે છે ત્યારે રોઝદારો આગ વરસાવતી ગરમીમાં પવિત્ર રમઝાન માસના રોઝા રાખી ખુદાની ઇબાદત માં મસગુલ બન્યા છે ત્યારે નાના ભૂલકાઓ પણ રોજા રાખી ખુદાની ઇબાદત કરી રહ્યા છે.
સાધલી નાં હાજી પાર્ક માં રહેતા અજરુંદીન નકુમ નાં પુત્ર રૂહાને ૬ વર્ષની નાની ઉંમરે પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખી ખુદા ની બંદગી કરી હતી.
તેમજ સમગ્ર ભારત ભરમાં તમામ સમુદાય નાં લોકો ભાઈચારા સાથે રહે માટે ખાસ દુઆઓ કરી હતી.
ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]
Back to top button