BANASKANTHADHANERA

“ધાનેરામાં સંત સીરોમણી સેનજી મહારાજની 723મી જન્મ જયંતિ ની ઉજવણી

“ધાનેરામાં સંત સીરોમણી સેનજી મહારાજની 723મી જન્મ જયંતિ ની ઉજવણી ધામ ધૂમ પૂર્વક કરવામાં આવી હતી.. નાઈ સમાજના સેનજી મહારાજ નામના સંત થઈ ગયા તેમની આજે 723મી જન્મ જયંતી હતી.. સમગ્ર દેશમાં સેનજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં પણ નાઈ સમાજના યુવાનો દ્વારા બાઈક રેલ નું આયોજન કરાયું હતું.. બાઇક રેલી ધાનેરાના મધુસુદન માર્કેટથી નીકળી સમગ્ર શહેરમાં માર્ગો પર ફરી હતી.. આ બાઇક રેલીમાં ધાનેરા શહેર તેમજ ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોના નાઈ સમાજના લોકો જોડાયા હતા..”

[wptube id="1252022"]
Back to top button