BIRTHDAY

મોરબીના યુવા પત્રકાર યોગેશભાઈ રંગપડીયાના પુત્ર અંશનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર યોગેશભાઈ રંગપડીયાના પુત્ર અંશનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા ચક્રવાત ન્યુઝ તેમજ ગુજરાત મિરર ન્યુઝના યુવા પત્રકાર યોગેશભાઈ રંગપડીયાના પુત્ર અંશ રંગપડીયાનો આજે જન્મદિવસ છે. આજે અંશના જન્મદિવસ નિમિત્તે પરિવાર, સગાંસંબંધી તેમજ મિત્રો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

[wptube id="1252022"]
Back to top button