GIR SOMNATHKODINAR

કોડીનાર ના દામલી આંગણવાડી મુકામે PC &PNDT ACT વિશે સેમિનાર યોજાયો.

કોડીનાર ના દામલી આંગણવાડી મુકામે PC &PNDT ACT વિશે સેમિનાર યોજાયો.
તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા દામલી આંગણવાડી મુકામે ગ્રામજનો ને પીસીપીએનડીટી એક્ટ 1994 વિશે સમજ આપી અને . જ્યારે ગર્ભમાં રહેલા ભ્રુણની લિંગ તપાસને ગેરકાયદે ઠેરવતો કાયદો લાવવામાં આવ્યો તેમ જણાવ્યું .તેમજ છોકરીઓની સરખામણીમાં છોકરાઓને મહત્વ આપવાની માનસિકતાને કારણે ભ્રુણની લિંગ તપાસ કરાવી તેમજ ગર્ભપાત કરવવામાં આવે છે તે એક કાનૂની ગુનો છે.અને કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ વિતરણ ક્યાં.લીગલ સેક્રેટરીશ્રી ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હજાર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા,મોહિત દેસાઈ, તેમજ આંગણવાડીબેનો, હાજર રહીયા હતા.

[wptube id="1252022"]
Back to top button