JUNAGADHMALIYA HATINA

માળીયાહાટીના શહેર વિકાસ અર્થે આકર્ષક પ્રવેશદ્વાર બનાવવા ગ્રાન્ટ ફાળવાઈ

માળીયાહાટીના નગરની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવાશે

માળીયાહાટીના શહેર વિકાસ અર્થે જૂનાગઢ જિલ્લાના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ એન સિસોદિયા
એ માળીયા નગરની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવા માટે રૂપિયા ૫ લાખ તેમજ આકર્ષક પ્રવેશદ્વાર બનાવવા માટે રૂપિયા ૫ લાખ એમ કુલ મળીને રૂપિયા ૧૦ લાખની ગ્રાન્ટ ફાડવી છે ત્યારે માળીયા ના લોકો મા ખુશી નો માહોલ છવવ્યો છે ત્યારે માળીયા ના લોકોએ દિલીપસિંહ એન સિસોદિયા નો આભર વ્યક કર્યો હતો

રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળીયા હાટીના

મો..9510435234

[wptube id="1252022"]
Back to top button