HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ સરકારી શાળા નં .4 ખાતે BE PROUD OF YOUR MOUTH થીમ અંતર્ગત ઓરલ જાગૃતિ તેમજ નિદાન કેમ્પ યોજાયો

હળવદ સરકારી શાળા નં .4 ખાતે BE PROUD OF YOUR MOUTH થીમ અંતર્ગત ઓરલ જાગૃતિ તેમજ નિદાન કેમ્પ યોજાયો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 20 માર્ચ થી 20 એપ્રિલ એટલે કે એક મહિના સુધી પ્રાઉડ ઓફ યોર માઉથ ની થીમ ઉપર અલગ અલગ પ્રકારના કાર્યક્રમ કરી ગુજરાતમાં ઓરલ માટે જાગૃતિ તેમ જ નિદાન કેમ્પનું આયોજન કરવા માટેનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આજે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ડેન્ટિસ્ટ ડોક્ટર હર્ષિતા પટેલ દ્વારા શાળા નંબર ચાર ખાતે બાળકો માટે ફ્રી દંત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button