SINOR
શિનોર PSI સી.એમ.કાંટેલિયાની અધ્યક્ષતામાં સાધલી અને શિનોર ટાઉનમાં શિનોર પોલીસ દ્વારા ફ્રુટ પેટ્રોલિંગ કરાયું


શિનોર પોલીસ દ્વારા આગામી આવનાર તહેવારો ને ધ્યાને રાખી બુધવારના નાં રોજ શિનોર પી.એસ.આઈ.સી.એમ.કાંટેલિયાની અધ્યક્ષતામાં સાધલી તેમજ શિનોર ટાઉનમાં ફ્રુટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિનોર પોલીસ મથક નો સ્ટાફ તથા જી.આર.ડી.અને ટી.આર.બી ના જવાનો જોડાયાં હતાં.જેઓએ અલગ અલગ વિસ્તારોમાં ફરી હાલની પરિસ્થિતિ અંગેનો તાગ મેરવ્યો હતો.શિનોર પોલીસ દ્વારા આજરોજ સાધલી તેમજ શિનોર ટાઉનમાં કરવામાં આવેલ ફ્રુટ પેટ્રોલિંગે લોકોમાં કુતૂહલ સાથે આકર્ષણ જમાવ્યું હતું.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]









