BODELICHHOTA UDAIPUR

બોડેલી રેલવે ફાટક દિવસ મા અનેક વાર બંધ રહેતા સર્જાતી ટ્રાફિકની સમસ્યા

બોડેલી મા આવેલ મેઈન વડોદરા છોટાઉદેપુર રોડ ઉપર બીકે પેટ્રોલ પમ્પ પાસે આવેલ રેલવે ફાટક દિવસ મા અનેક વાર બંધ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે

એમ્પી અને રાજપીપલા ને જોડતો ધોરી માર્ગ હોવા ના કારણે અનેક વાહન અને ઇમર્જન્સી ના કેસો લઇ બરોડા તરફથી જતી એમ્બયુલન્સ પણ ત્યાં ટ્રાફિક માં અટકી જાય છે

ભાજપ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ પણ બોડેલી માં કોઈ પોગ્રામ માં આવેલ એ પણ 30 મિનિટ માટે ટ્રાફિક માં અટવાઈ ગયેલ એજ વખતે આ રેલવે ના ઓવર બ્રીઝ બનાવા માટે મંજૂરી પાસ કરી આપેલ પણ કયા કારણ સર હજુ બ્રિજ નુ કામ ચાલુ નથી થયું

રેલવે ફાટક ના આગળ ટ્રાફીક ની સમસ્યા લોકો માટે મુશ્કેલ ભર્યો મારગ બની ગયેલ છે

ટ્રાફિક ની સમસ્યા હલ કરવા માટે ઓવર બ્રીઝ વહેલી તકે બને તે જરૂરી એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button