SINOR

શિનોર પોલીસ દ્વારા શિનોર નગર ખાતે રન ફોર ઇનવાયરન્મન્ટ અને ક્લાઇમિટ ઇવેન્ટ નો કાર્યક્રમ યોજ્યો

શિનોર પોલીસ દ્વારા મંગળવારે સેગવા ચોકડી ખાતે રન ફોર ઇનવાયરન્મન્ટ અને ક્લાઇમિટ ઇવેન્ટ યોજ્યા બાદ આજરોજ શિનોર નગર ખાતે રન ફોર ઇનવાયરન્મન્ટ અને ક્લાઇમિટ ઇવેન્ટ નો કાર્યક્રમ યોજ્યો હતો.
દેશના યુવાનો તથા સામાન્ય નાગરિકો G 20 સાથે અર્થપૂર્ણ રીતે જોડાય તે માટે, શિનોર પોલીસ દ્વારા, તાલુકાના વિવિધ મથકોએ,રન ફોર ઇનવાયરન્મન્ટ અને ક્લાઇમિટ ઇવેન્ટ નો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.. ત્યારે મંગળવારે સેગવા ચોકડી ખાતે કાર્યક્રમ યોજ્યા બાદ આજરોજ શિનોર ટાઉન માં રન ફોર ઇનવાયરન્મન્ટ અને ક્લાઇમિટ ઇવેન્ટ નો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં પોલીસ જવાનો, મહિલા પોલીસ કર્મી સહિત સામાન્ય નાગરિકો એ જોડાઇ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો..
ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]
Back to top button