BANASKANTHADHANERA

આજ રોજ ધાનેરા તાલુકાના મગરાવા પ્રાથમિક શાળામાં 69 માં શાળા સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

“આજ રોજ ધાનેરા તાલુકાના મગરાવા પ્રાથમિક શાળામાં 69 માં શાળા સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શાળાના ભાઈઓ બહેનો ખૂબ જ સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું યોજાયો હતો..ડાન્સ ગરબા નાટક જેવા અનેક પ્રકારોના કાર્યક્રમ રજૂ કર્યા હતા ભણતર સાથે સાથે સંસ્કાર આપવાનું કામ મગરાવા પ્રાથમિક શાળામાં આપવામાં આવ્યું .. આ કાર્યક્રમથી જોઈને લોકો ખુશ થઈ ગયા હતા પરીક્ષા આપનાર ભાઈ બહેનો નું પણ સન્માન કરાયું હતું”

અહેવાલ. માસુંગ ચોધરી

[wptube id="1252022"]
Back to top button