MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ દિન નિમિત્તે મસાલ યાત્રા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહીદ દિવસની ઉજવણી કરી

મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ દિન નિમિત્તે મસાલ યાત્રા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહીદ દિવસની ઉજવણી કરી

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

આજ 23 માર્ચ એટલે વીર ભગતસિંહ સહિત સમુર્તી દિન નિમિત્તે મોરબી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ક્રાંતિકારી મહાપુરુષોને યાદ કરીને મસાલયાત્રા કાઢી હતી દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ. સુખદેવ. રાજગુરુ ના બલિદાન દિવસ અંતર્ગત મસાલ પદયાત્રા યોજી હતી અને ક્રાંતિકારી મહાપુરુષો પુરુષોના સ્ટેચ્યુ ને ફૂલહાર પહેરાવી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનાજેમાં જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશ પેથાપરા અને યુવા નેતા શ્રી પંકજ રાણસરિયા સહિત તમામ હોદેદારો,આગેવાનો દ્વારા
નહેરુ ગેટ ચોક શહીદ વિવિધ વિસ્તારોમાં મસાલ યાત્રા સાથે ફરી હતી જે સમગ્ર કાર્યક્રમ શહીદ દિવસની ઉજવણી કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button