BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે વિશ્વ ચકલી દિન દીમિતે જીવદયા ફાઉન્ડેશન દ્વારા ચકલી ઘર વિતરણ કરાયા….

20 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજ રોજ 20 માર્ચ ના રોજ દર વર્ષની જેમ વિશ્વ ચકલી દિવસ નિમિતે પાલનપુરમાં સિમલા ગેટ વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી દ્વારા ચકલી ઘર વિતરણ કરાયા હતા તેમના દ્વારા દર વર્ષે કાળઝાળ ગરમીમાં પણ ચકલીઓ ને રાહત મળી રહે તથા ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળા સહિત ચકલી ઘર વિતરણ કરવામાં આવતા હોઈ છે આ કાર્યક્રમમાં જીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી, પરાગભાઇ સ્વામી,દિનેશભાઈ શર્મા, હરિભાઈ વિષ્ણુ મહારાજ, અલકાબેન પ્રજાપતિ, શીલાબેન રાવલ, ચંદનભાઈ ,હસમુખભાઈ દરજી વગેરે સેવાના કાર્યમાં જોડાયા હતા

[wptube id="1252022"]
Back to top button