OLPADSURAT

સુરત ખાતે મેરેથોન માં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ સાથે ડો.ધર્મેશ પટેલ સાથે મુલાકાત.

રોટરી કલબ અને રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા આયોજિત મેરેથોનનુ આયોજન કરાયુ.

આવો મિત્રો સાથે મળી શિક્ષણ અંગે જાગૃતતા અને ડ્રગ્સ નાં દુષણ નાથવા માટે આયોજિત આ મેરેથોન માં સાથે મળી સમાજ માં એક સંદેશો પહોંચાડીએ. તેવા હેતુસર સુરત ખાતે યોજાયેલ મેરેથોન માં કુલ ૨૭૦૦ જેટલા દોડવીરે ભાગ લીધો.સુરત જિલ્લા ના ઓલપાડ તાલુકા ના ભાડુત ગામના વતની અને હાલ કોબા શાળાના આચાર્યશ્રી ડો.ધર્મેશ પટેલે ભાગ લીધો.જેમાં ૧૦ કિમિ ,૫ કિમિ અને ૨ કિમિ નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે વહેલા આપના લાડીલા મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ના હસ્તે ૧૦ કિમિ નું ફ્લેગફ કરવામા આવ્યું.

[wptube id="1252022"]
Back to top button