ટંકારા ના ચકચારી જમીન પચાવી પાડવા ના પ્રકરણ મા ત્રણેય આરોપીઓ ના જામીન મંજુર

ટંકારા ના ચકચારી જામીન પચાવી પાડવા ના પ્રકરણ મા ત્રણેય આરોપીઓ ના સરતી જામીન મંજુર. ટંકારાના નેકનામ ગામે સરકારી જમીનમા દુકાન ખડકી દેનારા ત્રણ શખ્સો વિરૂધ્ધ મામલતદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ફરિયાદ કરવામાં આવેલ હતી. જેમાં આરોપી તરફે મોરબી ના વિદ્વાન વકીલ જગદીશભાઈ ઓઝા તથા ફેનિલ ભાઈ ઓઝા તથા દેવીપ્રસાદ. કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.

જેમાં વિદ્વાન વકીલ ફેનિલભાઈ ઓઝા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી જેમ કે આરોપીઓ સ્થાનિક રહેવાસી છે, નાસી ભાગી જાય તેવી વ્યક્તિ નથી તથા આવી કોઈ જમીન અમો આરોપીએ પચાવી પડેલ નથી.જેવી દલીલો ધિયાને લઇ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓ ના શરતી જમીન મંજુર કરવામાં આવેલ છે.
આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા તથા ફેનિલભાઈ ઓઝા તથા યુવા વકીલ દેવીપ્રસાદ. કે. જોષી તથા સહેનાઝબેન સુમરા રોકાયા હતા.









