BANASKANTHAPALANPUR

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલનું સન્માન કરાયું

23 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી ના નિવાસ સ્થાને કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલનના વિષયને લઈને શુભેચ્છા મુલાકાત લઈ મિટિંગ કરી સન્માન કરી ઉજજવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપા અગ્રણી શ્રી મુકેશભાઈ દરજી, કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ બનાસકાંઠા જીલ્લા મંત્રી અને વડગામ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી શ્રી સચિનભાઈ પ્રજાપતિ, શ્રી જવાનજી ઠાકોર, શ્રી રતુજી ઠાકોર, ત્રિભોવનભાઈ પંચાલ વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]
Back to top button