BANASKANTHADHANERA

ધાનેરા માં ધોળા દિવસે ચપ્પુ ની અણી એ ચોરી ની ઘટના ને અજામ આપવાની કોશિશ કરતો ચોર ઈસમ ઝડપાયો

ધાનેરા માં ધોળા દિવસે ચપ્પુ ની અણી એ ચોરી ની ઘટના ને અજામ આપવાની કોશિશ કરતો ચોર ઈસમ ઝડપાયો મહાવીર નગર માં રહેતા તબીબી ની પત્ની ને બટકું ભરી ને મંગલ સૂત્ર ખેંચવાની કરી કોશિશ તબીબ ની પત્ની એ બૂમ પાડતા સ્થાનિકો થયા એકઠા સ્થાનિકો એ ચોર ઈસમ ને ઝડપી આપ્યો મેથીપાક ગળા માં માળા પહેરેલ મેલડી મેલડી ના પુકાર કરતો ચોર ઈસમ ઝડપાયો ધાનેરા પોલીસ ને જાણ કરતા ચોર ઈસમ ને લઈ જવાયો પોલીસ મથકે રાજસ્થાન સરહદે તાલુકો હોવાથી અનેક વાર તસ્કરો ચોરી લૂંટ કરી થઈ રહ્યા છે રફુચક્કર..

અહેવાલ. માસૂંગ ચોધરી

[wptube id="1252022"]
Back to top button