KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર ના અંબાજી મંદિર પાસે દરરોજ ઉભરાતી ગટરોના ને લઇ માતાજીના ભક્તોને ભારે પરેશાની

તારીખ ૨૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નગર પાલિકા નાં વોર્ડ નંબર બે માં આવેલ અંબાજી મંદિર પાસે દરરોજ ઉભરાતી ગટરોના ને કારણે સ્થાનિકો તેમજ મંદિરે આવનાર માતાજીના ભક્તોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા તાકીદે નક્કર પગલા ભરી ઉભરાતી ગટરો બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને માતાજીના મંદિર પાસેથી ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

[wptube id="1252022"]
Back to top button