BANASKANTHADEODAR

શિક્ષક પર વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડીયો બતાવવાના ગંભીર આક્ષેપ

બનાસકાંઠાના દિયોદરમાં લીલાધર પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડીયો બતવાતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. સાથે ગ્રામજનોએ શાળામાં હોબાળો મચાવી શિક્ષણ વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોની રજુઆતના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ  અધિકારીએ લીલાધર શાળાની મુલાકાત કરી હતી. અને ગ્રામજનોના નિવેદન લઈ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. તો બીજી તરફ ગ્રામજનો શિક્ષક સામે ફરિયાદ આપવા દિયોદર પોલીસ મથક પહોંચ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button