KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ એમજીએસ હાઈસ્કૂલમાં ૨૭૦ વિદ્યાર્થીઓએ NMMS ની પરિક્ષા આપી.

તારીખ ૧૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ સ્થિત ધી એમજીએસ હાઇસ્કુલ ખાતે આજરોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એન.એમ.એમ.એસ.ની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ ૩૦૦ વિદ્યાર્થીઓમાંથી ૨૭૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી જેમાં દરેક વિદ્યાર્થીઓને પરિક્ષા ખૂબ જ સફળતાપૂર્વક પાસ કરે તેવી શુભકામના શિક્ષકગણ આચાર્ય ગણ તથા શાળાના ટ્રસ્ટીઓ દ્વારા પાઠવવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button