MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર મતદાર પ્રજા માટે બન્યા ચિંતક વાહનચા લોકો અને રાહત દારી ને સતત અકસ્માત નો ભય!!!

મોરબીમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર મતદાર પ્રજા માટે બન્યા ચિંતક વાહનચા લોકો અને રાહત દારી ને સતત અકસ્માત નો ભય!!!

મોરબી ઉદ્યોગ નગરી શહેરમાં એક નહીં અનેક સમસ્યાઓ થી મતદાર પ્રજા પરેશાન બની છે ત્યારે વોર્ડ નંબર 1 થી 13 માં ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ સતત સ્વચ્છતા નો અભાવ રહ્યાની વ્યાપક ફરિયાદો ઉઠવું પામી છે ત્યારે અધૂરામાં પૂરું જિલ્લા કક્ષાના અધિકારીઓની નિષ્ફળતા અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા પ્રકાશમાં આવી હોય તેમ સમસ્યાઓ મુક્ત મોરબી શહેર થતું ન હોય તેમ વિવિધ સમસ્યાઓથી મતદાર પ્રજા પરેશાન રહી હોય તેના ભાગરૂપે ભર બજાર એવા નહેરુ ગેટ ચોક મા સવારથી સાંજ સુધી રખડતા પશુ ઢોર નો તબેલો જાહેર માર્ગો પર છાસવારે જોવા મળતો હોય છે

 

જે તંત્રની પોલ ખોલ અકસ્માતની રાહ જોતો હોય તેમ બજારમાં ખરીદી કરવા આવતા લોકો અને વાહન ચાલકો માટે અકસ્માતજનક ચિંતક રખડતા પશુ ઢોર વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે જેમાં નેહરુ ગેટ ચોક ખાતે પોલીસ ટીઆરબી ના કર્મચારીઓ પશુ રખડતા ઢોર ને વચ્ચોવચથી દૂર ખસેડવાના પ્રયાસો કરતા હોય તેમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે ગૌરક્ષક ગૌ પ્રેમીઓ દ્વારા ગંદકી કચરા આરોગતા પશુઓને અટકાવવા તંત્ર સામે મૌન રહ્યા હોય તેમ વિવિધ વિસ્તારોની તસવીરોમાં પ્રજાહિત ચિંતક નેતાઓની કમી મહેસુસ કરી રહી હોય તેમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button