
તારીખ ૮ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નો ચાર્જ સણસોલી પગાર કેન્દ્રની તાલુકાના નારણપુરા પ્રાથમિક શાળા ના આચાર્ય અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલના માજી સંગઠન મંત્રી વિરેન્દ્રસિંહ પી.પરમાર ને નિયુક્તિ હુકમ મળતાં કાલોલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સમગ્ર પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.આ અગાઉ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા હંસાબેન વરીયા એ રાજીનામું આપતા નવી નિમણૂક કરવામાં આવી છે.

[wptube id="1252022"]









