KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે સ્થાનિક રહીશ રોડ ક્રોસ કરતાં બાઇક ચાલકે અડફેટે લેતાં મોત.

તારીખ ૩ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગામે જીજે ૬ ઇ.એલ.૦૫૧૮ મોટરસાયકલ ચાલકે ડેરોલ સ્ટેશન ખાતે રહેતા સ્થાનિક રહીશ જસવંતભાઇ તેમની દુકાન ઉપરથી રોડ ક્રોસ કરીને જતા હતા તે વખતે ડેરોલ ગામ તરફથી એક મોટરસાયકલ નં જી.જે-૬ ઇ.એલ.૦૫૧૮ પૂરઝડપે અને ગફલતભરી રીતે ચાલકે ટક્કર મારી અકસ્માત કરતા જસવંતભાઇ ને પ્રાથમિક સારવાર અર્થે કાલોલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં જસવંતભાઇ ને માથાના ભાગે વધુ ઇજા પહોંચતા વધુ સારવાર માટે કાલોલ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે જસવંતભાઇને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા હતા જે અંગેની ફરિયાદ મરણ જનાર ના ભાઇ જીતેન્દ્ર કુમારે કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

[wptube id="1252022"]









