BANASKANTHAPALANPUR

જીવ દયા ફાઉન્ડેશન દ્વારા.રામ જાનકી પ્રાથમિક શાળા નાં બાળકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી

2 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજરોજ. તારીખ.૨.૨.૨૦૨૩ રોજ.પાલનપુરમાં.મોટા રામજી મંદીર માં આવેલ રામ જાનકી પ્રાથમિક શાળા માં ઠાકોર દાસ ખત્રીના મિત્રના પુત્ર દિલીપભાઈ ના જન્મદિવસે બાળકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી ૧ થી ૮ ધોરણ ભણતા વિદ્યાર્થીઓને. પેન્સિલ ચોપડા. નોટ પેન રબર સંચો અને.બુંદી ગાંઠીયા નાસ્તો આપવામાં આવ્યો.ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, બાળકો ખુશ થઈ ગયા અને આશીર્વાદ આપ્યા . આ કાર્યમાં રામજી મંદિર ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહંત રાધવદાસજી મહારાજ ભરતભાઈ લીંબાચિયા સાહેબ ભારતિય જનતા પાર્ટી ના સાંતલપુરના તાલુકા મહિલા મોરચા પ્રમુખ અલકાબેન પ્રજાપતિ.જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી હરિભાઈ .વિષ્ણુ મહારાજ. પરાગભાઈ સ્વામી. ચંદનભાઈ. દિનેશભાઈ શર્મા સાહેબ. શાળાના આચાર્ય શ્રી અને.મિત્રો સહિત તમામનો શાળા વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button