MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKOTANKARA

આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ વિધાનસભા પ્રમુખોની નિમણુક કરવામાં આવી

આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ વિધાનસભા પ્રમુખોની નિમણુક કરવામાં આવી

આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ વિધાનસભા પ્રમુખોની નિમણુક કરવામાં આવી હતી. જેમાં મોરબી માળીયા વિધાનસભાના પ્રમુખ તરીકે પંકજ રાણસરિયા અને ટંકારા પડધરી વિધાનસભાના પ્રમુખ તરીકે સંજય ભટાસણાની નિમણુક કરવામાં આવી છે. આ બન્નેને મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા છે.

[wptube id="1252022"]
Back to top button