SINOR

સાધલી APMC ખાતે સ્ટરલિંગ હોસ્પિટલ વડોદરા દ્વારા મલ્ટી સ્પેશ્યલીટી કેમ્પ યોજાયો

સાધલી APMC ખાતે શિનોર તાલુકા પંચાયત .APMC શિનોર તેમજ સ્ટરલિંગ હોસ્પિટલ વડોદરા નાં સૈયુકત ઉપક્રમે મલ્ટી સ્પેશ્યલીટી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હદય રોગના નિષ્ણાત ડો.પાર્થ સોલંકી.હાડકાના સ્પેશિયલીસ્ટ ડો.જીજ્ઞેશ ઠક્કર તેમજ કેન્સર નાં ડૉ.જીગર પટેલના આસિસ્ટન્સ ડૉ. અવંતી લાખાણી તેમજ જનરલ સ્ક્રીનીંગ માટે ડો.માર્ટિનાં અને ડૉ.અંકસિતા તેમજ સ્ટરલિંગ હોસ્પિટલ વડોદરા ની ટીમે સેવા આપી હતી. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button