
તા.૨૬.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
આજ રોજ તારીખ-26/01/2023 ને ગુરૂવાર ના રોજ હાલોલ શહેર ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ શાળામાં 74 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાથે શાળા ના પ્રમુખ પ્રફુલચંદ્ર એમ શાહ દ્વારા ધ્વજા રોહણ કરી દવજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ”વસંત પંચમી” નિમિતે શાળા માં વી. એમ. શાહ સ્કૂલ ( પ્રાથમિક વિભાગ )શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ તેમજ સુપરવાઈઝર અને શિક્ષણ ગણ દ્વારા “માં સરસ્વતી”ની આરાધના કરી “માં સરસ્વતી” નું પૂજન કરી ઉત્સાહ પૂર્વક “વસંત પંચમી”ની ઉજવણી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]









