BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે કન્ઝ્યુમર કલબ અંતર્ગત પૂનમ ભવન ખાતે મિટિંગ યોજવામાં આવી

19 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજરોજ પાલનપુર પૂનમ ભવન ખાતે કન્ઝ્યુમર કલબ સાથે જોડાયેલી શાળાઓના કેન્દ્ર સંચાલક તથા આચાર્યશ્રીઓ ની એક મિટિંગ યોજવામાં આવી જેમાં પ્રથમ પ્રાર્થના સ્તુતિ ગાઈને શરુઆત કરવામાં આવી. ત્યારબાદ મિટિંગ ના મુદ્દાઓની છણાવટ જિલ્લા કન્ઝ્યુમર કલબ ના વડા પૂર્ણિમાબેન મહેતા એ કરેલ હતી. ત્યારબાદ ચાર હજાર ના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને ચા -બિસકિટ નાસ્તો લઈને સંપૂર્ણ માહિતી મેળવી ને સૌ છૂટા પડ્યા અને કન્ઝ્યુમર કાર્યક્રમ ની વિગતો  અપર્ણાબેન જોષી દ્વારા એકત્રિત કરવામાં આવેલ હતી.

[wptube id="1252022"]
Back to top button