KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પાતાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ માં નવીન હનુમાનજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા,મુર્તિ ની ભવ્ય શોભાયાત્રા નિકળી

તારીખ ૧૮ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલની ગોમા નદીના કિનારે આવેલુ સ્વયંભુ પાતાળેશ્વર મહાદેવ મંદિર નાં પટાંગણ માં નવુ બની રહેલ હનુમાનજી મંદિર માં હનુમાનજી ની મુર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે હનુમાનજી મંદિર ની નવીન મુર્તિ ની ભવ્ય શોભાયાત્રા કાલોલ નગરમાં નીકળી હતી જેમા મોટી સંખ્યામાં ભકજનો જોડાયા હતા આ પ્રસંગે બુધવારે ભવ્ય લોક ગાયક જયેશ બારોટ અને અન્ય કલાકારો દ્વારા લોક ડાયરા નું આયોજન કરાયું હતું પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી અને મહા પ્રસાદી નુ આયોજન કરાયુ હતુ સમગ્ર કાર્યક્રમ મા કૌશિક કનોજીયા, હિતેશ કનોજીયા, વિજય શિશાંગિયા, પિંકેસ પારેખ, તુષાર શાહ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button