મોરબી દર મંગળવાર અને ગુરુવારે એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ ફ્રીમાં સારવાર લેતા દર્દીઓ

મોરબી દર મંગળવાર અને ગુરુવારે એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ ફ્રીમાં સારવાર લેતા દર્દીઓ
મોરબી ખાતે અહીં આવેલા ભગવતી મેડિકલ સામે બેંક ઓફ બરોડા પાસે વિના મૂલ્ય એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ સેવા પૂરી પાડવામાં આવે છે જેથી મહિલાઓ યુવાનો વૃદ્ધો ના શરીર ની સ્નાયુ નસુ સાથે કમર ગળા હાથ પગ ની સારવાર એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ ફ્રી નિદાન કેમ્પનો લાભ અમૃતલાલ કાંતિલાલ આંગડિયા મુન શોપિંગ સેન્ટર જુના બસ સ્ટેશન પાસે બેંક ઓફ બરોડા નજીક ભગવતી મેડિકલ સામે દર મંગળવારે અને ગુરુવારે સાંજે ૪ થી છ વાગ્યા સુધી સેવાભાવી યુવાનો દ્વારા સેવાઓ આપવામાં આવે છે જેનો લાભ સમગ્ર મોરબી શહેર જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો પણ લઈ રહ્યા છે ત્યારે મોરબી હળવદ કુવાડવા રાજકોટ ટંકારા વાકાનેર જેતપુર વગેરે વિસ્તારમાંથી શરીરના દુખાવા દૂર કરવા માટે એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ ફ્રી નિદાન કેમ્પનો લાભ લોકો લઈ રહ્યા છે એક પણ રૂપિયો લીધા વગર માનંદ સેવા પૂરી પાડતા એવા સેવક જયસુખભાઈ પટેલ તેમજ ગુલામભાઈ ઘાંચી મથુરભાઈ પટેલ વગેરે સેવા ભાભીઓ દ્વારા 10 તારીખ 1 11 2022 થી વિનામૂલ્યે સેવાનું કેમ ચલાવી રહ્યા છે જે સેવાનું લાભ લેતા મહિલાઓ વૃદ્ધો યુવાનો મોરબી ખાતે મંગળવાર તારીખ 17 1 2023 ના રોજ લાભ લેતા દર્દીઓ તસવીરમાં દ્રશ્યમાન થાય છે