
વિસનગર સ્વામી સચ્ચિદાનંદ મહારાજ દ્વારા તેમજ તેમના અનુયાયી જીતુભાઇ દ્વારા ધાબળા નું વિતરણ કરાયુ
વડાપ્રધાન ની માતૃશ્રી ને શ્રદ્ધાંજલી અર્પીત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિસનગર તાલુકામાં સ્વામી સચ્ચિદાનંદ મહારાજ દ્વારા તેમજ તેમના અનુયાયી ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ દ્વારા ધબળાનું વિતરણ કરી વડાપ્રધાન ની માતૃશ્રી હીરાબાને શ્રદ્ધાંજલી અર્પિત કરી પ્રભુ સમક્ષ પ્રાર્થના ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શતાયુ માતા હીરાબા ને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વામી સચ્ચિદાનંદ માહરાજ દ્વારા 3000 હજાર ધાબળા વીતરણ કરવામાં આવ્યા તિરૂપતી ફાઉન્ડેશન ના ચેરમેન જીતુભાઈ દ્વારા વિસનગર માં 300 નંગ ધાબળા વિતરણ કરી હિરાબા ને શધ્દ્રાજંલી અપૅણ કરવામાં આવી હતી હાલમાં શિયાળામાં પડી રહેલી ઠંડી થી બચવા માટે જીવનને જરૂરિયાત મંદ અને પ્રકૃતિ પ્રેમી એવા ગુજરાત ના પ્રયૉવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ એ તિરૂપતી ફાઊન્ડેશન દ્વારા શીયાળામાં હાલ પડતી કાતીલ ઠંડી સામે રક્ષણ મળે તેવા હેતુ સાથે રોડ ઉપર જેમની જીદંગી છે તેવા લોકોની સેવા પુરી પાડતા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા ઠંડી માં ઠુઠવાતા લોકોને દર વષૅ ના જેમ આ વષૅ પણ ઠંડીમાં રોડ ઊપર સુતા લોકો ને અને નાના ઝુપડા માં રહેતા લોકોને તેમજ અન્ય શ્રમ જીવી અને એમના સ્ટાફ દરેક કુલ થઈને 1000 હજાર ધાબળા નુ વિતરણ કરાયુ જ્યારે સ્વામી સચ્ચિદાનંદ મહારાજ દ્વારા 3000 જેટલા ધાબળા નું વિતરણ કરી વડાપ્રધાન ના માતૃશ્રી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી





