SINOR

સૌર્ય દિવસ નિમિતે સાધલી ખાતે સ્વયમ્ સૈનિક દળ દ્વારા મહાસભા તેમજ મહા રેલી યોજાઇ

શિનોર તાલુકાના સાધલી ગામે ખાતે ગુજરાત ભરમાં કાર્યરત સ્વયમ્ સૈનિક દલ ( SSD ) દ્વારા મહા સભા તેમજ મહા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં સ્વયમ્ સૈનિક દળ નાં ભાઈઓ તેમજ બહેનો કાર્યકર હાજર રહ્યા હતા.
જ્યારે રેલી સાધલી બસ્ટેન્ડ ખાતે આવી પહોંચતા સ્વયમ્ સૈનિક દળ નાં કાર્યકરો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે મહા સલામી અર્પણ કરવામાં આવી હતી.
સ્વયમ્ સૈનિક દળ નાં સૈનિકોના જય ભીમ નાં ગગનભેદી નારા થી સમગ્ર સાધલી નું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ફૈઝ ખત્રી ..શિનોર

[wptube id="1252022"]
Back to top button