GUJARATSAYLA

Sayla:સાયલા યજ્ઞનગર ખાતે નગર ખાતે ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો.

ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ સાયલા દ્વારા આયોજિત ધોરણ 10 થી 12 તેમજ કોલેજ ના વિદ્યાર્થી સન્માન સમારોહ સાયલા ના યજ્ઞનગર માં મુકામે યોજવામાં આવ્યો,જેમાં શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ માં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ તથા અન્ય સમાજ ના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તમામ સમાજ ના રાજકીય આગેવાનો .તથા ભાઈઓ-બહેનો.ઉપસ્થિત રહ્યા..આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આયોજક ટિમ ના કાર્યકર્તા શ્રી. સહદેવભાઈ ઠાકોર. પ્રભારી શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાયલા તાલુકો ટ્રસ્ટીશ્રી સાયલા.રાજુભાઈ ગેલડીયા.મ્યુરભાઇડાબારા.ભાવસગભાઈ માત્રાણિયા.સુમિતભાઈ ઝીઝુવાડિયા. ધર્મેશભાઈ કાજીયા. મુકેશભાઈ કટોસણાં .રાજુભાઈ અઘારાં.સુરેશભાઈ ઉકડીયા. દિનેશભાઇ અઘારા. મુનાભાઈ નાંદોડીયા વગેરે સમાજ ના યુવાનો એ. ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button