CHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKO
બોડેલી તાલુકાના કડીલા ગામનુ ધોબીધાટ બિસ્માર હાલતમાં જુઓ તસ્વીરમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.


૨૦/૨૨/૨૩/ ૧૫ મુ નાણાપંચ ૧૦ ટકા જિલ્લા કક્ષાની ગ્રાન્ટ નું કડીલા ગામ ખાતે નદી કિનારે આવેલ ધોબી ઘાટ ના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
ધોબીઘાટ માં માત્ર એક મૃતકને અગ્નિદા આપવાનો ચૂલો બીમાર હાલતમાં જણાવી રહ્યો છે તેમજ આજુબાજુ કોઈ સાફ-સફાઈ દેખાઈ નથી રહી.નથી કોઈ છાયડાની વ્યવસ્થા કે નથી કોઈ બેસવાની વ્યવસ્થા ધોબી ઘાટ માં પૂરતી સુવિધા ન હોવાને કારણે કડીલા ગામના લોકો માં કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ એ એકવેગ પકડ્યું છે.જાગૃત નાગરિકો ટી ડી ઓ તથા ડી ડી ઓને રજૂઆત કરવાના મૂડમાં ની ચર્ચાઓ પણ થઈ રહી છે.
ત્રણ વર્ષ અગાઉ કડીલા ગામ પ્રવેશદ્વાર થી શનિદેવ મંદિર જવાનો આર સી સી રોડ જે હાલ તો જોઈ જ નથી રહ્યો તેવી ચર્ચાઓ એ પણ વેગ પકડ્યું છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર
[wptube id="1252022"]









