MANDAVISURAT

માંડવી નગર માં ૪૫° ડિગ્રી થી વધારે તાપમાન નોંધાય રહ્યું છે જેને ધ્યાન માં લઇ One Step For Help Foundation દ્વારા પાણી ની પરબ મુકવા માં આવી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

માંડવી, તા-28 મે : માંડવી નગર માં ૪૫° ડિગ્રી થી વધારે તાપમાન નોંધાય રહ્યું છે જેને ધ્યાન માં લઇ One Step For Help Foundation દ્વારા નેશનલ હાઇવે નંબર : ૫૬, વડ નાં ઝાડ ની નીચે પાણી ની પરબ મુકવા માં આવી, જેનું ઓપનિંગ બ્રહ્માકુમારી, માંડવી ઓમ શાંતિ નાં ગાયત્રી દીદી તેમજ સંસ્થા ના હર્ષિલ રામપરિયા અને ઋત્વિક પરમાર અને સાથી મિત્ર ટીમ દ્વારા કરવા માં આવ્યું… અને જે પણ વ્યક્તિ પાણી પીવે એમના દરેક સંકલ્પ પૂરા થઈ એવા આશીર્વાદ સાથે જલધારા પાણી ની પરબ શરૂ કરવા માં આવી.

[wptube id="1252022"]
Back to top button