
MORBi:મોરબીના દલવાડી સર્કલ પાસે દારૂ સાથે બે ઈસમો ઝડપાયા
મોરબીના દલવાડી સર્કલ પાસે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા ત્યાંથી દારૂ સાથે વિનોદભાઈ રાયધનભાઈ પગી ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-200 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ ઉપરાંત તે સ્થળેથી દારૂ સાથે મુનાભાઈ બાવાભાઈ પરમાર નામના શખ્સને પોલીસે પકડી પાડયા હતા.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-240 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી હતી.
[wptube id="1252022"]