
પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.ચૌધરી સાહેબ જંબુસર વિભાગ, જંબુસર નાઓના માર્ગદર્શન હેઠળ અને સુચના આધારે, પોલીસ ઇન્સપેક્ટર શ્રી, વી.એન.રબારી જંબુસર પો.સ્ટે. નાઓની સુચના આધારે પો.સ.ઈ.શ્રી જે.જી.કામળિયા તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના પો.કો. ઉમંગભાઇ હરીભાઇ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે અણખી કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતાં સાત ઇસમોને પકડી પાડી તથા ચાર વોન્ટેડ જાહેર કરી રોકડા રૂપિયા ૨૬,૪૧૦/- તથા મોબાઇલ નંગ-૦૭ કિ.રૂ.૩૦,૫૦૦/- તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ્લે રૂ.૫૬૯૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ♦ પકડાયેલ આરોપીઓની વિગત (૧) ઇરફાનબેગ હબીબબેગ હાસમબેગ મિચ્છા રહે, જંબુસર, ખારાકુવા મસ્જીદ તા.જંબુસર જી.ભરૂચ (૨) સોએબભાઇ દાઉદભાઈ ઉમર ખીલજી રહે. જંબુસર, ફિરદોસ નગર તા.જંબુસર જી.ભરૂચ (૩) સોહેલ મહમંદ મુસા પટેલ રહે. જંબુસર પાંચ હાટડી માઇનો લીંમડો તા.જંબુસર જી.ભરૂચ (૪) તૌસીફ કાલુ મુર્તુજા શેખ રહે,જંબુસર, તલાવપુરા તા.જંબુસર જી.ભરૂચ (૫) જાવિદભાઈ વલીભાઇ ઇસ૫ વોરા રહે,માસારોડ ગામ વોરાવાડ તા.પાદરા જિ.વડોદરા (૬) વિશાલ ગોપીભાઇ સોલંકી રહે,દિનદયાલ નગર ગોત્રી મકાન નં.૩૧૭ વડોદરા તા.જિ.વડોદરા (૭) મોહમંદ સઈદ અલ્લારખા મલેક રહે,જંબુસર જાની ફળીયા તા.જંબુસર જિ.ભરૂચ * વોન્ટેડ આરોપીઓની વિગત (૧) જાકિર ઉર્ફે જાકલો જમાલ ધાંચી રહે માસારોડ ગામ તા.પાદરા જિ.વડોદરા તથા નં.(૨) દિપક મકવાણા રહે દિનદયાલ નગર ગોત્રી તા.જિ.વડોદરા તથા નં.(૩) સાજીદ ઉર્ફે પોચો સલીમ ચોકસી તથા નં.(૦૪) નાગજીભાઈ કાન્તીભાઈ વસાવા બન્ને રહે જંબુસર તા.જંબુસર જિ.ભરૂચ | મુદામાલઃ- આરોપીની અંગ ઝડતી તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૨૬,૪૧૦/- તથા મોબાઇલ નંગ-૦૭ કિ.રૂ.૩૦,૫૦૦/- તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ્લે રૂ.૫૬,૯૧૦/- ♦ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓના નામધ પોલીસ ઈન્સપેકટર શ્રીવી.એન.રબારી અ.હે.કો.ગણેશભાઈ સોમજીભાઈ પો.કો ઉમંગભાઈ હરીભાઈ પો.કો.પ્રવિણભાઈ ભલાભાઈ • પો.કો. કનકસિંહ મેરૂભા • પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી જે.જી.કામળિયા • અ.પો.કો રમેશભાઈ રણુભાઈ * અ.પો.કો. વિપુલભાઈ લક્ષ્મણભાઈ