GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં ચારેક માસથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો

MORBI:મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં ચારેક માસથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ચારેક માસથી બે ગુનામાં નાસ્તા ફરતા ઈસમને પેરોલ ફર્લો સ્કવોડ મોરબી ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન એ ડીવીઝન પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના બે ગુનામાં નાસતો ફરતો આરોપી અલ્તાફ હાજી ખોડ રહે મોરબી જોન્સનગર વાળો જોન્સનગર રાજા નામની પાનની દુકાને હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી અલ્તાફ ખોડ (ઉ.વ.૨૦) વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે એ ડીવીઝન પોલીસ મથકને સોપ્યો છે
[wptube id="1252022"]