
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૮/૦૫/૨૦૨૪
નેત્રંગ તાલુકામાં સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ તરીકે ફરજ બજાવતા તન્મય શુકલાની જાંબુધોડા ખાતે બદલી થતાં નેત્રંગ કોર્ટ ખાતે તારીખ ૧૮/૦૫/૨૦૨૪ને શનિવારના રોજ વકીલ મંડળ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેત્રંગ તાલુકામાં વકિલ મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ વિજયનગર સાબરકાંઠાના નિલયકુમાર પટેલ પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ તરીકે નિમણુક કરવામાં આવી છે.
[wptube id="1252022"]