તા.૧૭/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દર માસના ત્રીજા શનિવારે યોજાતી રાજકોટ જિલ્લાની ફરીયાદ સહ સંકલન સમિતિની મે-૨૦૨૪ની બેઠક લોકસભા સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતાને ધ્યાને લઇ હાલ મોકુફ રાખવામાં આવી છે. જેની જિલ્લા ફરીયાદ સહ સંકલન સમિતિના તમામ સભ્યોએ નોંધ લેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








