ગોધરા 
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા ખાતે આવેલ નાલંદા સ્કૂલમાં ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા કાકા કુંજ સંજયકુમારે બોર્ડની પરીક્ષામાં 98.06 PR અને ગુજકેટ પરીક્ષામાં 98.86 PR પ્રાપ્ત કરી શાળા અને પંચમહાલ જિલ્લા બ્રહ્મસમાજ નું નામ રોશન કર્યું છે.ઉલ્લેખનીય છે કે કુંજે બોર્ડમાં ગણિત વિષયમાંમાં 100/100 અને ગુજસેટ માં 40/40 ગુણ પ્રાપ્ત કરેલ છે.
[wptube id="1252022"]









