
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૫/૦૫/૨૦૨૪
ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકામાં આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત પી. એમ શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાનું ધોરણ ૧૦ નું પરિણામ ૯૩.૭૫ ટકા આવ્યુ છે. શાળાના વિદ્યાર્થીઓએ સારું પરિણામ પ્રાપ્ત કરી શાળાનું અને સમાજનું નામ રોશન કર્યું છે.જેમાં
(૧) વસાવા રેશમા નિલેશભાઈ ૮૫ ટકા પ્રથમ નંબર, (૨) વસાવા કેયુરભાઈ સંજયભાઈ ૮૦.૧૬ ટકા દ્રિતીય નંબર, (૩) વસાવા હીનાબેન રમેશભાઈ ૭૬.૬૬ ટકા તૃતિય નંબર પ્રાપ્ત કર્યો છે.
ગ્રામ નિર્માણ કેળવણી મંડળ , શાળા ના આચાર્ય રંજનબેન વસાવા તથા શાળા પરિવાર તરફ થી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા ઓ પાઠવવામા આવી.
[wptube id="1252022"]