
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૫.૨૦૨૪
હાલોલની સરસ્વતી વિદ્યામંદિર શાળાનું ધોરણ.10 નું ઝળહળતું પરીણામ છેલ્લા ઘણા સમયથી આવી રહ્યુ છે. ત્યારે ચાલુ વર્ષે પણ હાલોલ કેન્દ્રનું પરિણામ 73.45% આવેલ છે અને સરસ્વતી વિદ્યામંદિર શાળાનું અંગ્રેજી માધ્યમનું 72 % અને ગુજરાતી માધ્યમનુ 77.36 % પરિણામ આવ્યું છે. જેમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે પટેલ રિયા અમિતકુમાર 99.89 PR, દ્રિતીય ક્રમાંકે રાઠોડ ઋતુરાજસિંહ ગુણવંતસિંહ 93.96 PR અને તૃતીય ક્રમાંકે વ્યાસ યજ્ઞકુમાર મનોજકુમાર 91.68 PR સાથે આવેલ છે.જ્યારે અંગ્રેજી માધ્યમ માં રાઠોડ ઉન્નતિ રોહિતકુમાર પ્રથમ ક્રમાંકે 85.09 PR, દ્રિતીય ક્રમાંકે યાદવ અરુણકુમાર નન્હેલાલ 84.37 PR અને તૃતીય સુથાર રૂદ્રકુમાર હિતેષકુમાર ક્રમાંકે 69.88 PR આવેલ છે. ઉતીર્ણ તમામ વિધ્યાર્થીઓને શાળાના પ્રમુખશ્રી તથા તમામ ટ્રસ્ટી મંડળ,આચાર્યશ્રી અને તમામ શિક્ષકમિત્રો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવે છે.











**mitolyn official**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.