GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
Tankara:ટંકારા ના વિરપર ગામ નુ ગૌરવ ખુશી મુંદડિયા એ એસ એસ સી બોર્ડ માં A1ગ્રેડ મેળવી ઉત્તમ સફળતા હાસિલ કરી.
Tankara:ટંકારા ના વિરપર ગામ નુ ગૌરવ ખુશી મુંદડિયા એ એસ એસ સી બોર્ડ માં A1ગ્રેડ મેળવી ઉત્તમ સફળતા હાસિલ કરી.

ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ ગ્રીન વેલી સ્કૂલ માં અભ્યાસ કરતી ખુશી અનિલભાઈ મુંદડીયા એ એસ એસ સી બોર્ડ માં જ્વલંત સફળતા મેળવી ૯૮, ૭૪ પર્સનટાઈલ રેન્ક સાથે A1 ગ્રેડ મેળવી માતા પિતા અને પરિવાર નુ નામ રોશન કર્યું સફળતા પાછળ અથાક મહેનત ની સાથે માતા પિતા નો સતત સહકાર અને ગ્રીન વેલી સ્કૂલ ના શાળા ના સ્ટાફ ગણ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન સફળતા માટે નું કારણ બતાવી આભાર વ્યક્ત કર્યો હતો સાથે ખુશી એ A1ગ્રેડ મેળવી પરિવાર તથા ગામ નુ ગૌરવ વધાર્યું
[wptube id="1252022"]








