AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડિસ્ટ્રીક્ટ જજોની બદલીનો આદેશ કરવામાં આવ્યો

રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યના 222 ડિસ્ટ્રીક્ટ જજની બદલી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડિસ્ટ્રીક્ટ જજોની બદલીનો આદેશ કરવામાં આવ્યો. 88 સિનિયર સિવિલ જજ, 78 ડિસ્ટ્રીક્ટ જજ અને 56 સિવિલ જજોની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. 78 જ્યુડિશિયલ ઓફિસરોની આંતરીક કોર્ટ બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આપનાર જજની દાહોદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટ દ્વારા 222 જેટલા જજોની બદલી કરવામાં આવી છે.

[wptube id="1252022"]





